ઉત્પત્તિ 2:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 બીજી નદીનું નામ ગીહોન, તે આખા કૂશ દેશને ઘેરે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 બીજી નદીનું નામ ગિહોન છે; તે આખા ઈથિયોપિયા દેશની ફરતે વહે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 બીજી નદીનું નામ ગીહોન છે. જેનો પ્રવાહ આખા કૂશ દેશને ઘેરે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ13 બીજી નદીનું નામ ગીહોન છે; તે કૂશના આખા પ્રદેશની ફરતી વહે છે. Faic an caibideil |