ઉત્પત્તિ 17:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 “જો, તારી સાથે મારો કરાર છે, ને તું ઘણી દેશજાતિઓનો પૂર્વજ થશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4-5 હવેથી તારું નામ અબ્રામ [અર્થાત્ ઉન્નતિ પામેલ પિતા] નહિ, પણ અબ્રાહામ [ઘણાનો પિતા] કહેવાશે. કારણ, મેં તને ઘણી પ્રજાઓનો પિતા બનાવ્યો છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 “જો, તારી સાથે મારો આ કરાર છે. તું ઘણી દેશજાતિઓનો પિતા થશે. Faic an caibideilપવિત્ર બાઈબલ4 “જો, હું તારી સાથે આ કરાર કરું છું; તું અનેક પ્રજાઓનો પિતા થઈશ. Faic an caibideil |