ઉત્પત્તિ 17:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને હું મારો કરાર મારી તથા તારી વચ્ચે કરીશ, ને તને ઘણો જ વધારીશ” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 હું મારી અને તારી વચ્ચે મારો કરાર સ્થાપીશ, ને તારા વંશજોની સંખ્યા ઘણી વધારીશ.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 પછી હું મારો કરાર મારી તથા તારી વચ્ચે કરીશ અને તારા વંશને ઘણો જ વધારીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ2 જો તું આમ કરીશ, તો હું તારી અને માંરી વચ્ચે કરાર કરીશ. હું તમાંરા લોકોનું એક મોટું રાષ્ટ બનાવવાનું વચન આપીશ.” Faic an caibideil |