Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 10:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને ગોમેરના દિકરા : આસ્કનાજ તથા રીફાથ તથા તોગાર્મા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 ગોમેરના પુત્રો: આશ્કનાજ, રીફાથ અને તોગાર્મા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 આશ્કનાઝ, રીફાથ તથા તોગાર્મા, ગોમેરના દીકરાઓ હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 ગોમેરના પુત્રો હતા: આસ્કનાજ, રીફાથ અને તોગાર્માંહ.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 10:3
4 Iomraidhean Croise  

ગોમેરના પુત્રો:આશ્કનાઝ, રિફાથ તથા તોગાર્મા.


દેશમાં ધ્વજા ઊભી કરો, વિદેશીઓમાં રણશિંગડું વગાડો, તેની સામે વિદેશીઓને સજ્જ કરો, તેની સામે અરારાટ, મિન્ની તથા આશ્કેનાઝનાં રાજ્યો બોલાવો; તેની સામે સેનાપતિ નીમો; ઘોડાને કરકરા તીડની જેમ ચઢાવી લાવો.


બેથ-તોગારના લોકો ઘોડા, રેવંતો તથા ખચ્ચરો આપીને તારો માલ લેતા.


ગોમેર તથા તેના સર્વ સૈનિકો; હા, [એ સર્વને] તથા તારી સાથે એવી ઘણી પ્રજાઓને [બહાર કાઢીશ].


Lean sinn:

Sanasan


Sanasan