28 તથા ઓબાલ તથા અબિમાએલ તથા શબા,
28 ઓબાલ, અબિમાએલ, શેબા;
28 ઓબાલ, અબીમાંએલ, શબા,
તથા હદોરામ તથા ઉઝાલ તથા દિક્લા,
તથા ઓફીર તથા હવીલા તથા યોબાબ થયા, એ સર્વ યોકટાનના દિકરા હતા.
અને યોકશાનથી શબા તથા દદાન થયા. અને આશૂરિમ તથા લટુશીમ તથા લૂમીમ એ દદાનના દિકરા હતા.
શેબાની રાણીએ યહોવાના નામ સંબંધી સુલેમાનની કીર્તિ સાંભળી, ત્યારે તે અટપટા પ્રશ્નો વડે તેની પરીક્ષા કરવા આવી.
હારાન, કાન્નેહ, એદેન, શેબાના, આશૂરના [તથા] ખિલ્માદના વેપારીઓ તારી સાથે વેપાર કરતા હતા.