ઉત્પત્તિ 10:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 ને નિનવે તથા કાલાની વચમાં રેસેન (આ તો મોટું નગર હતું), તે સર્વ તેણે બાંધ્યાં. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 રેસેન, જે નિનવે તથા કાલાની વચમાં હતું, તે સર્વ નગરો તેણે બાંધ્યાં. તેમાં રેસેન એક મોટું નગર હતું. Faic an caibideilપવિત્ર બાઈબલ12 રેસેન નગરો વસાવ્યાં. રેસેન એ નિનવેહ અને મહાનગરી કાલાહ વચ્ચે આવેલું છે. Faic an caibideil |