ગલાતીઓ 6:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 ભૂલો નહિ; ઈશ્વરની મશ્કરી કરાય નહિ:કોઈ માણસ જે કંઈ વાવે તે જ તે લણશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 પોતાની જાતને છેતરશો નહિ. ઈશ્વરની મશ્કરી કરી શકાય નહિ. માણસ જેવું વાવશે તેવું લણશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 યાદ રાખો, ઈશ્વરની મશ્કરી કરાય નહિ કોઈ માણસ જે કંઈ વાવે તે જ તે લણશે; Faic an caibideilપવિત્ર બાઈબલ7 ભૂલો મા; દેવની મશ્કરી કરાય નહિ. વ્યક્તિ જે વાવે છે તે જ તે લણે છે. Faic an caibideil |