ગલાતીઓ 5:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 થોડું ખમીર [લોટના] આખા લોંદાને ખમીરી કરે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 થોડું ખમીર લોટના સમગ્ર જથ્થાને ફુલાવે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 એક સડેલી કેરી બધી કેરીઓને બગાડે છે. થોડું ખમીર સમગ્ર કણકને ફુલાવે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ9 સાવધ રહેજો! “માત્ર થોડું ખમીર આખા લોદાને ફુલાવે છે.” Faic an caibideil |