Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 8:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 એલામના વંશજોમાંના અથાલ્યાનો પુત્ર યશાયા; તેની સાથે સિત્તેર પુરુષો હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 એલામના ગોત્રનો અથાલ્યાનો પુત્ર યશાયા; તેની સાથે 70 પુરુષો હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 એલામના વંશજ અથાલ્યાનો પુત્ર યશાયા; તેની સાથે સિત્તેર પુરુષો હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 એલામના વંશજોમાંના અથાલ્યાનો પુત્ર યશાયા; તેની સાથે સિત્તેર પુરુષો હતા.

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 8:7
7 Iomraidhean Croise  

એલામના વંશજોમાંના યહીએલના પુત્ર શખાન્યાએ એઝરાને ઉત્તર આપ્યો, “દેશના લોકમાંથી પરદેશી સ્ત્રીઓ પરણીને અને અમારા ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે; પણ એ સંબંધી ઇઝરાયલ વિષે હજી કંઈક આશા છે.


બીજા એલામના પુત્રો, એક હજાર બસો ચોપન.


એલામના પુત્રો, એક હજાર બસો ચોપન.


આદીનના વંશજોમાંનો યોનાથાનનો પુત્ર એબેદ; તેની સાથે પચાસ પુરુષો હતા.


શફાટ્યાના વંશજોમાંના મિખાયેલનો પુત્ર ઝબાદ્યા; તેની સાથે એંશી પુરુષો હતા.


એલામના પુત્રો, એક હજાર બસો ચોપન.


બીજા એલામના પુત્રો, એક હજાર બસો ચોપન.


Lean sinn:

Sanasan


Sanasan