Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 8:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 ફીનહાસના વંશજોમાંનો ગેર્શોમ; ઇથામારના વંશજોમાંનો દાનિયેલ; દાઉદના વંશજોમાંનો શખાન્યાનો પુત્ર હાટ્ટુશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 ફિનહાસના ગોત્રનો ગેર્શોમ, ઇથામારના ગોત્રનો દાનિયેલ, દાવિદના ગોત્રનો શખાન્યાનો પુત્ર હાટ્ટુશ,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 ફીનહાસનો વંશજ ગેર્શોમ; ઈથામારનો વંશજ દાનિયેલ; દાઉદના વંશજ શખાન્યાનો પુત્ર હાટ્ટુશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 ફીનહાસના વંશજોમાંનો ગેર્શોમ; ઇથામારના વંશજોમાંનો દાનિયેલ; દાઉદના વંશજોમાંનો શખાન્યાનો પુત્ર હાટ્ટુશ.

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 8:2
6 Iomraidhean Croise  

દાઉદને હેબ્રોનમા જે પુત્રો થયા તે આ છે: યિઝ્‍એલી અહીનોઆમના પેટનો આમ્મોન તે જ્યેષ્ઠપુત્ર, બીજો, કાર્મેલી અબિગાઈલના પેટનો દાનિયેલ;


શખાન્યાના પુત્રો:શમાયા, અને શમાયાના પુત્રો:હાટુશ, યિગાલ, બારિયા, નાર્યા તથા સાફાટ એ છે.


હવે આર્તાહશાસ્તા રાજાની કારકિર્દીમાં જેઓ મારી સાથે બાબિલથી આવ્યા તેઓના પોતૃઓનાં [કુટુંબોના] વડીલોની વંશાવળી આ છે:


આહવા નદીને કાંઠે મેં તેઓને એકત્ર કર્યા. ત્યાં અમે ત્રણ દિવસ મુકામ કર્યો. મેં લોકોની તથા યાજકોની તપાસ કરી, અને લેવીપુત્રોમાંનો કોઈ પણ ત્યાં મારા જોવામાં આવ્યો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan