એઝરા 5:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 બાબિલના રાજા કોરેશે પોતાના રાજ્યના પહેલા વર્ષમાં ઈશ્વરનું એ મંદિર બાંધવાનો અમને હુકમ કર્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 પરંતુ ત્યારબાદ બેબિલોનના સમ્રાટ કોરેશે તેમના શાસનકાળના પ્રથમ વર્ષમાં મંદિરને ફરી બાંધવાનો હુકમ આપ્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 તેમ છતાં, બાબિલના રાજા કોરેશે પોતાના રાજ્યના પહેલા વર્ષમાં, ઈશ્વરના એ સભાસ્થાનને પુનઃ બાંધવાનું અમને અધિકૃત ફરમાન કર્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ13 પણ બાબિલના રાજા કોરેશે પોતાના રાજ્યના પહેલા વર્ષમાં દેવના આ મંદિરનો જીણોર્દ્ધાર કરવાની પરવાનગી આપી. Faic an caibideil |