એઝરા 4:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 સાવધાન રહો, રખેને તમારી ગફલતથી ઉપદ્રવ વધીને રાજ્યને નુકસાન થાય, એવું શા માટે થવું જોઈએ?” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 આ બાબતમાં જરાય વિલંબ કરશો નહિ, નહિ તો રાજ્યને વધારે નુક્સાન થશે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 સાવધાન રહેજો, આ બાબતની જરાપણ અવગણના કરશો નહિ. રાજ્યને નુકસાન થાય એવું શા માટે થવા દેવું જોઈએ?” Faic an caibideilપવિત્ર બાઈબલ22 સાવધાન રહો, હવે આ બાબતની જરાપણ અવગણના કરશો નહિ, નહિ તો રાજ્યને વધારે નુકશાન થશે.” Faic an caibideil |