Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 2:60 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

60 દલાયા, ટોબિયા તથા નકોદાના પુત્રો, છસો બાવન,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

60 દલાયા, ટોબિયા, અને નકોદાના વંશજો: છસો બાવન,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

60 દલાયા, ટોબિયા, અને નકોદાના ગોત્રના 652 વંશજોનો સમાવેશ થતો હતો.

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 2:60
3 Iomraidhean Croise  

તેલ-મેલાહ, તેલ-હાર્શા, ખરુબ, અદાન, તથા ઇમ્મેર, તેમાંથી જેઓ પાછા આવ્યા. જેઓ ઇઝરાયલીઓમાના હતા કે નહિ એ વિષે પોતાના પૂર્વજોની વંશાવળી બતાવી શક્યા નહિ, તેઓ આ છે:


યાજકોના પુત્રોમાંના : હબાયાના પુત્રો, હાક્કોસના પુત્રો, બાર્ઝિલાય જે ગિલ્યાદી બાર્ઝિલ્લાયની દીકરીઓમાંથી એક સ્ત્રી પરણી લાવ્યો હતો ને જેથી તેનું એ નામ પાડ્યું હતું તેના પુત્રો.


દલાયાના પુત્રો, ટોબિયાના પુત્રો અને નકોદાના પુત્રો, છસો બેતાળીસ.


Lean sinn:

Sanasan


Sanasan