Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 2:42 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

42 દ્વારપાળો:શાલુમ, આટેર, ટાલ્મોન, આક્કૂબ, હટીટા, અને શોબાયના પુત્રો, સર્વ મળીને એકસો ઓગણચાળીસ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

42 ભક્તિસ્થાનના દ્વારપાળો: શાલ્લુમ, આટેર, ટાલ્મોન, આક્કુબ, હટીટા અને શોબાયના વંશજો: કુલ એકસો ઓગણચાળીસ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

42 મંદિરના દ્વારપાળોના વંશ: શાલુમ, આટેર, ટાલ્મોન, આક્કૂબ, હટીટા અને શોબાયના વંશજો, 139

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 2:42
7 Iomraidhean Croise  

પછી તેઓએ આવીને નગરના દરવાનને હાંક મારી; અને કોઢિયાઓએ તેને કહ્યું, “અમે અરામીઓની છાવણીમાં ગયા હતા, તો ત્યાં કોઈ માણસ ન હતો, ને કોઈ માણસનો અવાજ પણ [સંભળાતો] ન હતો. પણ ઘોડા બાંધી મૂકેલા તથા ગધેડાં બાંધી મૂકેલાં, ને તંબુ જેમ ને તેમ હતા.”


આ શલોમોથ તથા તેના ભાઈઓ, પવિત્ર વસ્તુઓના જે સર્વ ભંડારો દાઉદ રાજાએ તથા તેઓના પિતૃઓનાં [કુટુંબોના] મુખ્ય પુરુષોએ, સહસ્રાધિપતિઓએ, શતાધિતપતિઓએ તથા સૈન્યના સરદારોએ અર્પણ કર્યા હતાં, તેઓના ઉપર હતા.


દ્વારપાળો:શાલુમ, આક્કુબ, ટાલ્મોન, અહિમાન તથા તેઓના ભાઇઓ; તેઓમાં શાલુમ મુખ્ય હતો,


ગવૈયાઓ:આસાફના પુત્રો, એકસો અઠ્ઠાવીસ.


મંદિરના સેવકો:સીહા, હસૂફા, ટાબ્બાઓથ,


દ્વારપાળો:શાલ્લૂમના પુત્રો, આટેરના પુત્રો, ટાલ્મોનના પુત્રો, આક્કૂબના પુત્રો, હટીટાના પુત્રો અને સોબાયના પુત્રો, એક સો આડત્રીસ.


Lean sinn:

Sanasan


Sanasan