Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 2:38 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

38 પાશહૂરના પુત્રો, એક હજાર બસો સુડતાળીસ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

38 પાશહૂરના વંશજો: એક હજાર બસો સુડતાળીસ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

38 પાશહૂરના વંશજો 1,247

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 2:38
5 Iomraidhean Croise  

પંદરમી બિલ્ગાની, સોળમી ઇમ્મેરની;


માલ્કિયાના પુત્ર પાશ્હૂરના પુત્ર યરોહામનો પુત્ર અદાયા. ઇમ્મેરના પુત્ર મશિલ્લેમિથના પુત્ર મશુલ્લામના પુત્ર યાહઝેરાના પુત્ર અદીએલનો પુત્ર માસાય;


પાશહૂરના પુત્રોમાંના : એલ્યોએનાય, માસેયા, ઇશ્માએલ, નથાનયેલ, યોઝાબાદ તથા એલાસા.


પાશહૂરના પુત્રો એક હજાર બસો સુડતાળીસ.


હવે ઈમ્મેરનો પુત્ર પાશહૂર યાજક, જે યહોવાના મંદિરમાં મુખ્ય અધિકારી હતો, તેણે યર્મિયાને આ ભવિષ્યવચન કહેતો સાંભળ્યો.


Lean sinn:

Sanasan


Sanasan