24 આઝમાવેથના પુત્રો, બેતાળીસ.
24 આઝમાવેથના લોકો: બેતાળીસ.
24 આઝમાવેથના વંશજો 42
અનાથોથના મનુષ્યો, એકસો અઠ્ઠાવીસ.
કિર્યાથ-આરીમના, કફીરાના અને બેરોથના પુત્રો, સાતસો તેંતાળીસ.
વળી તેઓ બેથ-ગિલ્ગાલથી તથા ગેબાનાં અને આઝમાવેથનાં ખેતરોમાંથી પણ એકત્ર થયા; કેમ કે ગવૈયાઓએ પોતાને માટે યરુશાલેમની આસપાસ ગામો બાંધ્યાં હતાં.
બેઝાથમાવેશના મનુષ્યો, બેતાળીસ.