23 અનાથોથના મનુષ્યો, એકસો અઠ્ઠાવીસ.
23 અનાથોથના લોકો: એકસો અઠ્ઠાવીસ.
23 અનાથોથના મનુષ્યો 128
ટોફાના મનુષ્યો, છપ્પન.
આઝમાવેથના પુત્રો, બેતાળીસ.
અનાથોથના મનુષ્યો, એકસો અઠ્ઠાવીસ.
હે ગાલ્લીમની દીકરી! હાંક માર; હે લાઈશા, કાન ધર; હે અનાથોથ, તેને જવાબ આપ.
હિલ્કિયાનો પુત્ર યર્મિયા જે બિન્યામીન દેશના અનાથોથના યાજકોમાંનો એક હતો તેનાં વચન:
તારો જીવ લેવાને તાકી રહેનાર અનાથોથના જે માણસો કહે છે, “જો તું યહોવાને નામે પ્રબોધ ન કરે તો તું અમારે હાથે માર્યો નહિ જાય, ’ તેઓ વિષે યહોવા કહે છે;
અનાથોથ ને તેનાં ગૌચર, તથા આલ્મોન ને તેનાં ગૌચર; ચાર નગરો.