22 ટોફાના મનુષ્યો, છપ્પન.
22 નટોફાના લોકો: છપ્પન.
22 નટોફાહના મનુષ્યો 56
સાલ્મોન અહોહી, મહારાય નેટોફાથી
બાના નટોફાથીનો દિકરો હેલેબ; બિન્યામીનપુત્રોના ગિબયાના રીબાયનો દિકરો ઇત્તાય;
સાલ્માના પુત્રો:બેથલેહેમ તથા નટોફાથીઓ, આટ્રોથ-બેથ-યોઆબ તથા માનાહાથીઓનો અર્ધ ભાગ, તથા સોરાઈઓ.
બેથલેહેમના પુત્રો, એકસો ત્રેવીસ.
અનાથોથના મનુષ્યો, એકસો અઠ્ઠાવીસ.
બેથલેહેમના તથા નટોફાના મનુષ્યો, એક સો અઠ્યાસી.
ત્યારે નથાન્યાનો પુત્ર ઇશ્માએલ, કારેઆના પુત્રો યોહાનાન અને યોનાથાન, તાન્હમેથનો પુત્ર સરાયા, એફાય નટોફાથીના પુત્રો, માખાથીના એક વતનીનો પુત્ર યઝાન્યા, તથા તેઓના માણસો મિસ્પામાં ગદાલ્યાની પાસે આવ્યા.