એઝરા 10:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 ત્યારે સર્વ લોકોએ મોટે સાદે ઉત્તર આપ્યો, “જેમ તેમે અમારા વિષે કહ્યું છે, તેમ જ અમારે કરવું જોઈએ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 બધા લોકોએ મોટે અવાજે ઉત્તર આપ્યો, “અમે તારા કહ્યા પ્રમાણે વર્તીશું.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 ત્યારે આખી સભાએ ઊંચા અવાજે કહ્યું, “નિશ્ચે, તમે કહ્યું છે તે પ્રમાણે અમારે કરવું જ જોઈએ. Faic an caibideilપવિત્ર બાઈબલ12 ત્યારે આખી સભા મોટે સાદે બોલી ઊઠી, “જરૂર, તમે કહો તે પ્રમાણે અમારે કરવું જ જોઇએ. Faic an caibideil |