હઝકિયેલ 7:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અંત આવ્યો છે, ખુદ અંત આવ્યો છે; તે તારી વિરુદ્ધ જાગૃત થાય છે! જો, તે આવે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 અંત, અરે, તારો અંત જ આવી પહોંચ્યો છે. અત્યારે તે તારી સામે ખડો છે ને આવી લાગ્યો છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 અંત નિશ્ચે આવી રહ્યો છે. અંતે તારી વિરુદ્ધ જાગૃત થાય છે! જો, તે આવે છે! Faic an caibideilપવિત્ર બાઈબલ6 અંત આવી રહ્યો છે. તમારો અંત આવી રહ્યો છે, અત્યારે જ આવી રહ્યો છે. Faic an caibideil |