Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 48:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 રુબેનની સરહદને અડીને પૂર્વ બાજુથી તે પશ્ચિમ બાજુ સુધીનો એક ભાગ યહૂદાનો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 રુબેનની સરહદની લગોલગ પૂર્વથી પશ્ચિમ સુધીનો એક ભાગ યહૂદિયાનો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 રૂબેનની સરહદને અડીને પૂર્વથી પશ્ચિમ સુધીનો એક ભાગ યહૂદાનો પ્રદેશ છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 48:7
3 Iomraidhean Croise  

આને તે ફરી ગર્ભવતી થઈ, ને દિકરાને જન્મ આપ્યો; અને તેણે કહ્યું, હવે હું યહોવાની સ્તુતિ કરીશ.” માટે તેણે તેનું નામ યહૂદા પાડયું; અને એને સંતાન થતાં બંધ થયાં.


યહૂદાપુત્રોના વિભાગમાંથી શિમયોન પુત્રોને વતન મળ્યું; કેમ કે યહૂદાપુત્રોનો વિભાગ તેઓને માટે જોઈએ તે કરતાં વધારે હતો; માટે તેઓના વતન મધ્યે શિમયોનપુત્રોને વતન મળ્યું.


Lean sinn:

Sanasan


Sanasan