Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 48:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 બાકીના કૂળો વિષે તો [નીચે પ્રમાણે] :પૂર્વ બાજૂથી તે પશ્ચિમ બાજુ સુધીનો એક [ભાગ] બિન્યામીનનો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23-27 આ વિશેષ ભાગની દક્ષિણે આવેલ જમીનમાંથી બાકી રહેલ દરેક કુળને પૂર્વીય સરહદથી પશ્ર્વિમી સરહદ સુધી વિસ્તરેલો એક એક ભાગ નીચેના ક્રમ પ્રમાણે એકબીજાની લગોલગ મળશે: બિન્યામીન, શિમયોન, ઇસ્સાખાર, ઝબુલૂન અને ગાદ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 બાકીનાં કુળોને આપવામાં આવેલો જમીનનો ભાગ આ પ્રમાણે છે: પૂર્વ બાજુથી પશ્ચિમ બાજુ સુધીનો એક ભાગ બિન્યામીનનો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 “બાકીનાં કુળોને આપવામાં આવેલો જમીનનો ભાગ આ પ્રમાણે છે: ઇસ્રાએલ દેશની પૂર્વ સરહદથી પશ્ચિમ સરહદ સુધીનો એક ભાગ બિન્યામીનનો.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 48:23
5 Iomraidhean Croise  

વળી લેવીઓનો વાંટો તથા નગરનો વાંટો કે જેઓ સરદાર [ના વાંટા] ની મધ્યે છે તે [વાંટા] ઓમાંથી પણ સરદારને એ વાંટો યહૂદાની તથા બિન્યામીનની સરહદની વચ્ચે મળે.


અને બિન્યામીનપુત્રોના કુળનો ભાગ, તેઓનાં કુટુંબો પ્રમાણે, આ નીકળ્યો:એટલે તેઓના ભાગની સીમા યહૂદાપુત્રો ને યૂસફપુત્રોની વચમાં નીકળી.


Lean sinn:

Sanasan


Sanasan