હઝકિયેલ 48:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 ઇઝરાયલનાં સર્વ કુળોમાંના જેઓ નગરમાં મજૂરી કરનારા હોય તેઓ તે ખેડે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.19 એ નગરમાં વસતા ઇઝરાયલના સર્વ કુળના શ્રમજીવીઓ એ જમીનમાં ખેતી કરી શકશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 નગરમાં કામ કરતા લોકો, જેઓ ઇઝરાયલ કુળના છે તેઓ તે જમીન ખેડે. Faic an caibideilપવિત્ર બાઈબલ19 શહેરમાં કામ કરતો કોઇ પણ માણસ, પછી તે ગમે તે વંશનો હોય, એ જમીન ખેડી શકે છે. Faic an caibideil |