Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 48:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 લેવીઓને યાજકોની સીમના જેટલો ભાગ, એટલે પચીસ હજાર [દંડ] લાંબો તથા દશ હજાર પહોળો [ભાગ] મળે.. બધી લંબાઈ પચીસ હજાર ને પહોળાઈ દશ હજાર [દંડ] હોય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 લેવીઓને પણ યજ્ઞકારોના ભાગથી દક્ષિણે એક વિશેષ ભાગ મળે. એ પૂર્વપશ્ર્વિમ સાડાબાર કિલોમીટર અને ઉત્તરદક્ષિણ પાંચ કિલોમીટર હશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 યાજકોના દેશની સરહદની લગોલગ લેવીઓનો દેશ છે, તે પચીસ હાથ લાંબો અને દસ હજાર હાથ પહોળો છે. તેની આખી લંબાઈ પચીસ હજાર હાથ લાંબી અને વીસ હજાર હાથ પહોળી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 “યાજકોના પ્રદેશની સરહદને અડીને લેવીઓનો પ્રદેશ છે, તે 25,000 હાથ લાંબો અને 10,000 હાથ પહોળો છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 48:13
8 Iomraidhean Croise  

તારી જમીનનું પહેલું જ પ્રથમ ફળ તું યહોવા તારા ઈશ્વરનઅ ઘરમાં લાવ. તું બકરીનું બચ્ચું તેની માના દૂધમાં બાફીશ નહિ.


આ માપની તારે પચીસ હજાર લાંબી ને દશ હજાર પહોળી જગા માપવી; અને તેમાં પરમપવિત્રસ્થાન થાય.


મંદિરના સેવક લેવીઓને રહેવાને માટે વીસ ઓરડીઓ, એટલે પચીસ હજાર [દંડ] લાંબી ને દશ હજાર [દંડ] પહોળી [જગા] , તેમને તેમના વતન તરીકે મળે.


એ તો ભૂમિના અર્પણમાંથી તેમના હકનું પરમ-પવિત્ર અર્પણ, લેવીઓની સરહદને અડીને થાય.


તેઓએ તે વેચવીસાટવી નહિ, તેમ જ તે ભૂમિનાં પ્રથમફળ બીજાને આપી દેવાં નહિ, કેમ કે તે યહોવાને અર્થે પવિત્ર છે.


પણ તેમનાં નગરોનાં પાદરનાં ખેતરો વેચાય નહિ; કેમ કે તે તેઓનું કાયમનું વતન છે.


તે ને તે જ ઘરમાં રહો અને તેઓની પાસે જે હોય તે ખાતાપીતા રહો. કેમ કે મજૂર પોતાના પગારને યોગ્ય છે. ઘેરઘેર જતા ના.


પોતા વિષે સંભાળ કે, જ્યાં સુધી તું આ તારી ભૂમિ પર રહે ત્યાં સુધી લેવીનો ત્યાગ તારે કરવો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan