Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 48:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 એ તો ભૂમિના અર્પણમાંથી તેમના હકનું પરમ-પવિત્ર અર્પણ, લેવીઓની સરહદને અડીને થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 તેથી લેવીઓને જે ભૂમિભાગ મળે તેની લગોલગ જ એમને એક વિશેષ ભૂમિભાગ મળવો જોઈએ, અને તે સૌથી પવિત્ર ભાગ ગણાશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તો ભૂમિના અર્પણમાંથી તેઓના હકનું પરમ પવિત્ર અર્પણ, લેવીઓની સરહદ લગોલગ થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 આથી બીજા લેવીઓને જે ભાગ મળે તેને અડીને જ એમને ખાસ ભાગ મળવો જોઇએ; અને તે સૌથી પવિત્ર ગણાશે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 48:12
4 Iomraidhean Croise  

એ તો જમીનનો પવિત્ર ભાગ છે. એ તો પવિત્રસ્થાનના સેવકો, જેઓ યહોવાની સેવા કરવાને પાસે આવે છે, તે યાજકોને માટે રહે; અને એ જગા તેઓનાં ઘરોને માટે, તથા પવિત્રસ્થાનને માટે પવિત્ર જગા તરીકે રહે.


એ તો સાદોકના પુત્રોમાંના પવિત્ર થયેલા યાજકો કે જેઓ મારી દીક્ષા પાળતા આવ્યા છે, ને જેઓ ઇઝરાયલી લોકો ભટકી ગયા ત્યારે જેમ લેવીઓ ભટકી ગયા તેમ ભટકી ન ગયા, તેઓને માટે થાય.


લેવીઓને યાજકોની સીમના જેટલો ભાગ, એટલે પચીસ હજાર [દંડ] લાંબો તથા દશ હજાર પહોળો [ભાગ] મળે.. બધી લંબાઈ પચીસ હજાર ને પહોળાઈ દશ હજાર [દંડ] હોય.


પણ જ્યારે તે ખેતર જુબિલીમાં છૂટે, ત્યારે સમર્પિત ખેતર તરીકે તે યહોવાને માટે પવિત્ર ગણાય. તે યાજકના કબજામાં રહે.


Lean sinn:

Sanasan


Sanasan