હઝકિયેલ 48:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 એ પવિત્ર અર્પણ તેઓને માટે, એટલે યાજકોને માટે થાય. તે [ભૂમિની લંબાઈ] ઉત્તર તરફ પચીસ હજાર, ને પશ્ચિમ તરફ તેની પહોળાઇ દશ હજાર, ને પૂર્વ તરફ પહોળાઈ દશ હજાર, ને દક્ષિણ તરફ લંબાઈ પચાસ હજાર [દંડ હોય]. યહોવાનું પવિત્રસ્થાન તેની મધ્યે આવે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 આ પવિત્ર ભૂમિવિસ્તારમાંથી યજ્ઞકારોને એક ભાગ મળશે. એ ભૂમિક્ષેત્રની પૂર્વપશ્ર્વિમ લંબાઈ સાડાબાર કિલોમીટર અને ઉત્તરદક્ષિણ પહોળાઈ પાંચ કિલોમીટર હોય. પ્રભુનું પવિત્રસ્થાન તેના મધ્યભાગમાં હશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 આ પવિત્ર હિસ્સો યાજકોને મળશે. તે ઉત્તર તરફ તેની લંબાઈ પચીસ હજાર હાથ તથા પશ્ચિમ તરફ તેની પહોળાઈ દસ હજાર હાથ, પૂર્વ તરફ પહોળાઈ દસ હાથ, દક્ષિણ તરફ લંબાઈ પચીસ હજાર હાથ હોય, યહોવાહનું સભાસ્થાન તેની મધ્યે આવશે. Faic an caibideilપવિત્ર બાઈબલ10 આ પવિત્ર ભૂમિમાંથી યાજકોને એક ભાગ મળશે. ઉત્તરદક્ષિણ 25,000 હાથ અને પૂર્વપશ્ચિમ 10,000 હાથ, એ ભાગના મધ્યસ્થાને યહોવાનું મંદિર આવશે. Faic an caibideil |