હઝકિયેલ 47:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 જે કુળમાં પરદેશી નિવાસ કરતો હોય, તેમાં તમારે તેને વારસો આપવો, એમ પ્રભુ યહોવા કહે છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 પરદેશીઓ ઇઝરાયલના જે કુળ સાથે વસવાટ કરતા હોય તે કુળ સાથે તેમને ભૂમિમાં ભાગ મળવો જોઈએ.” પ્રભુ પરમેશ્વર એમ કહે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 ત્યારે એવું થશે કે જે કુળમાં પરદેશી રહેતો હોય. તમારે તેને વારસો આપવો.’ આમ પ્રભુ યહોવાહ કહે છે.” Faic an caibideilપવિત્ર બાઈબલ23 વિદેશીઓ જે જાતિ વંશની ભેગા વસતા હોય તેની સાથે તેમને પણ ભાગ મળવો જોઇએ.” આ મારા માલિક યહોવાના વચન છે. Faic an caibideil |