હઝકિયેલ 47:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 તે ભૂમીની સરહદ આ પ્રમાણે થશે; ઉત્તર બાજુએ મહા સમુદ્રથી તે હેથ્લોનને માર્ગે સદાદના નાકા સુધી; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 “ભૂમિની ઉત્તરી સીમા ભૂમધ્ય સમુદ્રથી હેથલોન નગરના માર્ગે સદાદના નાકા સુધીની છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 ભૂમિની સરહદ ઉત્તર બાજુએ મહા સમુદ્રથી હેથ્લોન તથા લબો હમાથથી સદાદ સુધી છે. Faic an caibideilપવિત્ર બાઈબલ15 “ઉત્તરની સરહદ ભૂમધ્ય સમુદ્રથી હેથ્લોન અને સદાદમાંથી પસુર થઇને, Faic an caibideil |