હઝકિયેલ 46:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તે મેંઢાને માટે ખાદ્યાર્પણ એક એફાહ, ને હલવાનોની સાથે ખાદ્યાર્પણ તેની શક્તિ પ્રમાણે, ને દર એફાહ દીઠ એક હીન તેલ આપે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 તે પ્રત્યેક ઘેટા સાથે એક એફાહ એટલે સાડાસત્તર કિલો ધાન્યઅર્પણ અને હલવાનોની સાથે યથાશક્તિ ધાન્યઅર્પણ અને દર એફાહ દીઠ એક હીન એટલે ત્રણ લિટર ઓલિવ તેલ આપે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 દરેક હલવાન માટે એક એફાહ ખાદ્યાર્પણ તથા દરેક હલવાન માટે ખાદ્યાર્પણ પોતાની શક્તિ મુજબ આપવું, દરેક એફાહ દીઠ હીન તેલ આપે. Faic an caibideilપવિત્ર બાઈબલ5 દરેક ઘેટાં સાથે સત્તર કિલો ખાદ્યાર્પણ તથા દરેક મેંઢા સાથે જે કઇં ચઢાવવું હોય તે લાવવું, ઉપરાંત આવા દરેક ખાદ્યાર્પણ દીઠ ત્રણ લિટર તેલ લાવવું. Faic an caibideil |