હઝકિયેલ 44:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 વળી કોઈ પણ યાજક દ્રાક્ષારસ પીને અંદરના આંગણામાં ન પેસે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 યજ્ઞકારોએ દ્રાક્ષાસવ પીને અંદરના ચોકમાં દાખલ થવું નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 કોઈ પણ યાજક દ્રાક્ષારસ પીને આંગણામાં આવે નહિ, Faic an caibideilપવિત્ર બાઈબલ21 મંદિરના અંદરના ચોકમાં પ્રવેશતા પહેલાં કોઇ પણ યાજકે દ્રાક્ષારસ પીવો નહિ. Faic an caibideil |