હઝકિયેલ 42:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 ઉપલી ઓરડીઓ તો બીજીઓના કરતાં ટૂકી હતી. કેમ કે ઇમારતની તળિયાની તથા વચલી ઓરડીઓના કરતાં તેઓમાંથી વિશેષ જગા ઝરૂખાઓએ રોકેલી હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 ઉપલી ઓરડીઓ નીચેની ઓરડીઓ કરતાં સાંકડી હતી; કારણ, વચલી અને નીચલી ઓરડીઓની ઓસરીઓને લીધે તેમની ઉપરની ઓરડીનો ભાગ કપાઈ જતો હતો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 પણ ઉપરના ઓરડા નાના હતા, ઇમારતની તળિયાની ઓરડીઓ તથા વચલી ઓરડીઓમાંથી ઘણીબધી જગ્યા ઓસરીએ રોકી હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ5 ઉપલાં માળની ઓરડીઓ વચલા માળની અને ભોંયતળિયાની ઓરડીઓ કરતાં સાંકડી હતી, કારણ, ઓસરીને લીધે જગ્યા કપાઇ જતી હતી. Faic an caibideil |