હઝકિયેલ 42:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 સો હાથની લંબાઈની સામે ઉત્તરનું બારણું હતું. ને તેની પહોળાઈ પચાસ હાથ હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 ઓરડીઓના આ મકાનની ઉત્તર તરફની લંબાઈ પચાસ મીટર અને તેની પહોળાઈ પણ પચાસ મીટર હતી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 આ ઓરડાની પહોળાઇ પચાસ હાથ અને લંબાઈ સો હાથ હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ2 ઉત્તરી દરવાજા પાસેના મકાનની પહોળાઇ 50 હાથ અને લંબાઇ 100 હાથ હતી. Faic an caibideil |