હઝકિયેલ 42:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 તેણે માપદંડથી પૂર્વ દિશાએ માપણી કરી, તે માપદંડથી ચોતરફ [માપતાં] પાંચસો દંડ હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 તેણે માપવાના ગજ વડે પૂર્વની બાજુ માપી તો તેનું માપ બસો પચાસ મીટર થયું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તેણે માપદંડ લીધો અને પૂર્વ બાજુ માપી; તે પાંચસો હાથ હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ16 તેણે માપદંડ લીધો અને પૂર્વ બાજુ માપી; તે 500 હાથ હતી. Faic an caibideil |