હઝકિયેલ 41:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 મેં એ પણ જોયું કે મંદિરને ચોતરફ ઊંચો ઓટલો હતો. બાજુની ઓરડીઓના પાયા મોટા છ હાથના દંડા જેટલા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 મેં જોયું કે મંદિરની ચારે તરફ અઢી મીટર પહોળાઈનો ઊંચો ઓટલો હતો. તે આ ઓરડીઓ માટે પાયા તરીકેનું કામ કરતો. તેની ઊંચાઈ ત્રણ મીટર હતી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 મેં જોયું કે સભાસ્થાનની ચારેબાજુ ઊંચો ઓટલો હતો. ઓરડીઓના પાયાની ઊંચાઈનું માપ છ હાથ હતું. Faic an caibideilપવિત્ર બાઈબલ8 મેં જોયું કે મંદિર ઊંચા ઓટલા પર બાંધેલું હતું. ઓરડીઓનો પાયો ઓટલા સાથે સમતલ હતો. ઓટલાની ઊંચાઇ 6 હાથ હતી. Faic an caibideil |