હઝકિયેલ 41:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 મંદિરની બારસાખો તો ચોખંડી હતી. પવિત્રસ્થાનના મોખરાનો દેખાવ [મંદિરના] દેખાવ જેવો હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 પવિત્રસ્થાનની બારસાખો ચોરસ હતી અને તેની સામે લાકડાની વેદી જેવું કશુંક દેખાતું હતું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 પવિત્રસ્થાનનાં બારણાંની બારસાખો ચોરસ હતી. અને તેઓ બધા દેખાવમાં એક જેવા હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ21 પવિત્રસ્થાનના બારણાં આગળની બારસાખો ચોરસ હતી. અને તે જ પ્રમાણે પરમપવિત્રસ્થાનના બારણાની બારસાખો પણ ચોરસ હતી. Faic an caibideil |