હઝકિયેલ 41:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 તે [પાટિયાં] ની ઉપર કરુબો તથા ખજૂરીઓ કોતરેલાં હતાં. બબ્બે કરુબોની વચમાં એકેક ખજૂરી પાડેલી હતી, ને દરેક કરુબને બે મુખ હતા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 પાટિયા ખજૂરીનાં વૃક્ષો તથા કરુબોથી શણગારેલાં હતાં; દરેક કરુબ વચ્ચે એકએક ખજૂરીનું વૃક્ષ હતું. અને દરેક કરુબને બે મુખ હતાં: Faic an caibideilપવિત્ર બાઈબલ18 પહેલાં એક ખજૂરીનું વૃક્ષ અને પછી એક કરૂબ એ ક્રમમાં આખા મંડપની ફરતે કોતરેલું હતું. દરેક કરૂબને બે મોઢાં હતાં. Faic an caibideil |