Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 40:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 પછી તેણે દરવાજાની મોટી પરસાળ માપી, તે આઠ હાથ થઈ. અને તેના થાંભલા બે હાથ થયા. દરવાજાની પરસાળ મંદિર તરફ હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પછી તેણે દરવાજાની મોટી પરસાળ માપી; તે આઠ હાથ થઈ. અને તેના થાંભલા બે હાથ લંબાઈ જેટલા જાડા હતા. આ પરસાળ સભાસ્થાન તરફ જતી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 તે 8 હાથ લાંબી હતી અને તેના થાંભલા 2 હાથ જાડા હતા, આ ઓસરી મંદિર તરફ જતી હતી.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 40:9
7 Iomraidhean Croise  

પૂર્વ તરફના દરવાજાની દેવડીઓ આ બાજુએ ત્રણ ને પેલી બાજુએ ત્રણ હતી. એ ત્રણ એક માપની હતી; અને થાંભલાઓનું માપ આ બાજુએ ને પેલી બાજુએ સરખું હતું.


મંદિર તરફના દરવાજાની પરસાળ પણ તેણે માપી, ને તે એક માપદંડ હતી.


પછી તે મને મંદિરમાં લાવ્યો, ને તેણે ખાંભો બાંધ્યા.તે એક બાજુએ છ હાથ પહોળા હતા, એટલે મંડપ જેટલા જ પહોળા હતા.


મંદિરની બારસાખો તો ચોખંડી હતી. પવિત્રસ્થાનના મોખરાનો દેખાવ [મંદિરના] દેખાવ જેવો હતો.


પરસાળની બાજુઓ પર, આ બાજુએ ને પેલી બાજુએ બંધ બારીઓ તથા ખજૂરીઓ હતી. એ જ પ્રમાણે મંદિરની બાજુની ઓરડીઓ તથા જાડા મોભ હતાં.


સરદાર તો તેમાં યહોવાની હજૂરમાં રોટલી ખાવાને સરદાર તરીકે બેસે. તે દરવાજાની પરસાળને માર્ગે પ્રવેશ કરે, ને તે જ માર્ગે તે બહાર નીકળે.”


યાજક પાપાર્થાર્પણના રક્તમાંથી કેટલુંક લઈને તેને મંદિરની બારસાખો પર, વેદીના પાયાના ચાર ખૂણાઓ પર તથા અંદરના આંગણાના દરવાજાની બારસાખો પર લગાડે.


Lean sinn:

Sanasan


Sanasan