Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 40:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 અંદરના આંગણાને દરવાજો હતો, ને ઉત્તરના તથાપૂર્વના દરવાજાની સામે હતો. તેણ એક દરવાજાથી તે બીજા દરવાજા સુધી [નું અંતર] માંગ્યું, તે સો હાથ હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 આ ઉત્તરમુખી દરવાજા સામે બહારના ચોકની એક બાજુએ અંદરના ચોકમાં જવા માટે પૂર્વમુખી આંતરિક દરવાજા જેવો દરવાજો હતો. પેલા માણસે એ બે ઉત્તરમુખી દરવાજા વચ્ચેના અંતરનું માપ લીધું તો તે પચાસ મીટર થયું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 અંદરના આંગણાને દરવાજો હતો, તે ઉત્તરના તથા પૂર્વના દરવાજાની સામે હતો; તેણે એક દરવાજાથી બીજા દરવાજા વચ્ચેનું અંતર માપ્યું તે સો હાથ હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 પૂર્વના દરવાજાની જેમ જ ઉત્તરના દરવાજા સામે અંદરના ચોકમાં જવાનો એક દરવાજો હતો. આ બે દરવાજાઓ વચ્ચેનું અંતર 100 હાથ હતું.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 40:23
6 Iomraidhean Croise  

પછી નીચલા દરવાજાને મોખરેથી તે અંદરના આંગણાની બહારના મોખરા સુધીની પહોળાઈ તેણે માપી, એટલે પૂર્વ તરફ તેમ જ ઉત્તર તરફ પણ તે સો હાથ હતી.


અંદરના દરવાજાની બહાર અંદરના ચોકમાં ગવૈયાઓને માટે ઓરડીઓ હતી, એ [ચોક] ઉત્તરના દરવાજાની બાજુએ હતો. તેમનાં મોં દક્ષિણ તરફ હતાં. પૂર્વના દરવાજાની બાજુએ જે [ઓરડી] હતી તેનું મોં ઉત્તર તરફ હતું.


તેણે ચોક માપ્યો, તે સો હાથ લાંબો, ને સો હાથ પહોળો હતો, એટલે તે સમચોરસ હતો; અને વેદી મંદિરને મોખરે હતી.


Lean sinn:

Sanasan


Sanasan