હઝકિયેલ 40:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 ફરસબંધી એટલે નીચલી ફરસબંધી દરવાજાની બાજુએ હતી. ને દરવાજાની લંબાઈના પ્રમાણમાં હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 પથ્થરની ફરસબંદી આખા ચોકની ચારે તરફ હતી. આ બહારનો ચોક મંદિરની અંદરના ચોક કરતાં થોડો નીચાણમાં હતો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 ફરસબંધી દરવાજાની બાજુ હતી, તેની પહોળાઈ દરવાજાની લંબાઈ જેટલી હતી. આ નીચલી ફરસબંધી હતી, Faic an caibideilપવિત્ર બાઈબલ18 એ ફરસબંધી આખા ચોકની ફરતે કરેલી હતી. અંદરના ચોક કરતાં આ બહારનો ચોક થોડો નીચો હતો. Faic an caibideil |