હઝકિયેલ 39:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 તેમને દાટી દઈને ભૂંમિને સ્વચ્છ કરતાં ઇઝરાયલ લોકોને સાત માસ લાગશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 એ બધા મૃતદેહો દાટી દેતાં ને ભૂમિને સ્વચ્છ કરતાં ઇઝરાયલીઓને સાત મહિના લાગશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 વળી દરેકને દફનાવતાં તથા દેશને શુદ્ધ કરતાં ઇઝરાયલીઓને સાત મહિના લાગશે. Faic an caibideilપવિત્ર બાઈબલ12 એ તમામને દફનાવતા અને દેશને સાફ કરતાં ઇસ્રાએલીઓને સાત મહિના લાગશે. Faic an caibideil |