Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 38:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તૈયારી કર, તું પોતાને તથા તારાં જે લશ્કરો તારી પાસે એકત્ર થયાં છે તેઓને તૈયાર કરીને, તું તેમનો સેનાપતિ થા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 તું તૈયાર થા, અને તારા સેનાપતિપદ નીચે એકઠા થયેલા સર્વ સૈન્યોને તૈયાર રાખ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તૈયારી કર, હા, તું તથા તારી સાથે એકત્ર થયા છે તેઓને તૈયાર કરીને, તું તેઓનો સેનાપતિ થા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 “‘હે ગોગ, તું તૈયાર રહેજે, તું તેઓનો સરદાર છે, સમગ્ર સેનાને તૈયાર રાખજે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 38:7
10 Iomraidhean Croise  

તમે તમારે એકલા જ જાઓ, રણમાં ઝઝૂમીને સુરાતન બતાવો, ઈશ્વર તમને તમારા શત્રુઓની આગળ પાડી નાખશે નહિ; કેમ કે સહાય કરવાને તથા પાડી નાખવાને ઈશ્વર સમર્થ છે.”


તે માટે યહોવા સાનહેરિબ વિષે જે વચન બોલ્યા છે તે આ છે; ‘સિયોનની કુંવારી દીકરીએ તને તુચ્છ ગણ્યો છે, અને હસી કાઢયો ચે; યરુશાલેમની દીકરીએ તારી તરફ ડોકું ધુણાવ્યું છે.


બાબિલના કોટની સામે ધ્વજા ઊભી કરો, પહેરો બળવાન કરો, પહેરેગીરોને ચોકી કરવા મોકલો, છાપો મારવાને સંતાઈ રહો; કેમ કે બાબિલના રહેવાસીઓ વિષે યહોવા જે બોલ્યા તે પ્રમાણે તેમણે યોજના કરી છે, અને તે વળી પાર પાડી છે.


“એ માટે, હે ઇઝરાયલ, હું તને એમ જ કરીશ. હું તને એમ જ કરીશ માટે, હે ઇઝરાયલ, તારા ઈશ્વરને મળવાને તૈયાર થા.”


Lean sinn:

Sanasan


Sanasan