હઝકિયેલ 38:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 પ્રભુ યહોવા કહે છે કે, હે રોશ, મેશેખ તથા તુબાલના સરદાર ગોગ; જો, હું તારી વિરુદ્ધ છું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 તેને કહે કે, પ્રભુ પરમેશ્વર કહે છે: “હે ગોગ, હું તારી વિરુદ્ધ છું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તેને કહે કે, પ્રભુ યહોવાહ આમ કહે છે, હે મેશેખ તથા તુબાલના સરદાર ગોગ, જો, હું તારી વિરુદ્ધ છું. Faic an caibideilપવિત્ર બાઈબલ3 તેને કહે કે, આ યહોવા મારા માલિકના વચન છે, ‘હે મેશેખ અને તુબાલના મુખ્ય રાજકર્તા ગોગ, હું તારી સામે પડ્યો છું. Faic an caibideil |