હઝકિયેલ 37:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 વળી તેમણે મને કહ્યું, “આ હાડકાંને પ્રબોધ કરીને કહે, “હે સૂકાં હાડકાં, તમે યહોવાનું વચન સાંભળો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 તેમણે કહ્યું,: “તું આ હાડકાંને સંદેશ સંભળાવ. એ સૂકાં હાડકાંને કહે કે તેઓ પ્રભુનો સંદેશ સાંભળે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તેણે મને કહ્યું, “તું આ હાડકાંઓને ભવિષ્યવાણી કરીને તેમને કહે. ‘હે સૂકાં હાડકાંઓ, તમે યહોવાહનું વચન સાંભળો. Faic an caibideilપવિત્ર બાઈબલ4 તેણે મને કહ્યું, “તું મારા તરફથી એ હાડકાંઓને પ્રબોધ કર. ‘હે સૂકાં હાડકાંઓ, યહોવાનો સંદેશો સાંભળો, Faic an caibideil |