હઝકિયેલ 32:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 પ્રભુ યહોવા કહે છે કે, હું ઘણી પ્રજાઓના સમૂહરૂપી મારી જાળ તારા પર પ્રસારીશ. અને તેઓ તને મારી જાળમાં [પકડી] બહાર ખેંચી લાવશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 પ્રભુ પરમેશ્વર આમ કહે છે: જ્યારે ઘણી પ્રજાઓ એકઠી થશે ત્યારે મારી જાળ તારા પર નાખીશ અને તેઓ તને કિનારા પર ખેંચી લાવશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 પ્રભુ યહોવાહ આમ કહે છે કે: “હું ઘણા લોકોની સભામાં મારી જાળ તારા પર પ્રસારીશ, તેઓ તને મારી જાળમાં બહાર ખેંચી લાવશે. Faic an caibideilપવિત્ર બાઈબલ3 યહોવા મારા માલિક કહે છે: “તને મારી જાળમાં પકડી લેવા માટે હું ઘણી પ્રજાઓનું સૈન્ય મોકલીશ, તેઓ તને ખેંચી લાવશે, Faic an caibideil |