હઝકિયેલ 32:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 હું તારા જનસમૂહને શૂરવીરોની તરવારથી પાડીશ. તેઓ સર્વ પ્રજાઓમાં સૌથી નિર્દય છે; અને તેઓ મિસરનો ગર્વ ઉતારશે, ને તેનો સર્વ જનસમૂહ નાશ પામશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 હું પ્રજાઓમાં સૌથી ઘાતકી એવા શૂરવીર સૈનિકોની તલવારથી તારા સમસ્ત જનસમુદાયનો સંહાર કરાવીશ. તે ઇજિપ્તના ગૌરવને ધૂળમાં મેળવી દેશે અને તારા સર્વ જનસમુદાયનો નાશ થશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 હું તારા ચાકરોને યોદ્ધાઓની તલવારથી પાડીશ, તેઓ પ્રજાઓમાં સૌથી દુષ્ટ છે. આ યોદ્ધાઓ મિસરનું ગૌરવ ઉતારશે અને તેના લોકોનો નાશ કરશે. Faic an caibideilપવિત્ર બાઈબલ12 હું બાબિલના રાજાના અતિ હિંસક વિશાળ સૈન્ય દ્વારા તારો વિનાશ કરીશ, અને તેઓ મિસરની મિલકતને લૂંટી લેશે. અને આખી સેનાનો નાશ કરી નાખશે. Faic an caibideil |