હઝકિયેલ 30:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 હું મિસરીઓને [બીજી] પ્રજાઓમાં વિખેરી નાખીશ. ને તેઓને [અન્ય] દેશોમાં સર્વત્ર વેરણખેરણ કરી નાખીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 હું ઇજિપ્તીઓને બીજી પ્રજાઓમાં અને દુનિયાના અન્ય દેશોમાં વેરવિખેર કરી દઈશ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 હું મિસરીઓને પ્રજાઓમાં વિખેરી નાખીશ અને દેશોમાં વેરવિખેર કરી નાખીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ23 હું મિસરીઓને બીજી પ્રજાઓમાં અને વિદેશીઓમાં વેરવિખેર કરી નાખીશ. Faic an caibideil |