હઝકિયેલ 30:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 પ્રભુ યહોવા કહે છે કે, હું મિસરના જનસમૂહનો પણ, બાબિલના રાજા નબૂખાદનેસ્સારની મારફતે, અંત લાવીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 પ્રભુ પરમેશ્વર કહે છે: બેબિલોનના રાજા નબૂખાદનેસ્સાર દ્વારા હું ઇજિપ્તના ધનવૈભવનો અંત આણીશ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 પ્રભુ યહોવાહ આમ કહે છે: “હું બાબિલના રાજા નબૂખાદનેસ્સારને હાથે મિસરના સમુદાયનો અંત લાવીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ10 યહોવા મારા માલિકના આ વચન છે: “હું બાબિલના રાજા નબૂખાદરેસ્સારને હાથે મિસરની પ્રજાનો અંત આણીશ. Faic an caibideil |