Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 3:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 એથી મેં મારું મુખ ઉઘાડ્યું, ને તેણે મને તે ઓળિયું ખવડાવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 તેથી મેં મારું મુખ ઉઘાડયું અને તેમણે મને તે ઓળિયું ખાવા માટે આપ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેથી મેં મારું મુખ ઉઘાડ્યું અને તેણે મને ઓળિયું ખવડાવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તેથી મેં મારું મુખ ઉઘાડ્યું અને તેમણે મને ઓળિયું ખાવા માટે આપ્યું.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 3:2
4 Iomraidhean Croise  

પછી મેં યહોવાના હાથમાંથી તે પ્યાલો લીધો, ને જે પ્રજાઓની પાસે યહોવાએ મને મોકલ્યો હતો તે સર્વને તે પાયો;


એ માટે તેઓની વિરુદ્ધ ભવિષ્ય ભાખ, હે મનુષ્યપુત્ર, ભવિષ્ય ભાખ.”


વળી તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, આ ઓળિયું જે હું તને આપું છું તે ગળી જઈને પાચન કર.” ત્યારે મેં તે ખાધું; અને મારા મોંમાં તે મધ જેવું મીઠું લાગ્યું.


તે માટે, હે આગ્રીપા રાજા, તે આકાશી દર્શન માન્યા વિના હું રહ્યો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan