Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 24:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 માંસ ના ટુકડા, એટલે સારા સારા સર્વ ટુકડા, જાંઘ, તથા બાવડું, તેમાં એકઠાં કરો, હાડકાંમાંથી સારાં સારાં લઈને તેમાં ભરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 એમાં માંસના સારાસારા ટુકડા નાખો એટલે જાંઘ અને બાવડાનું માંસ નાખો, તેમાં સારાંસારાં હાડકાં પણ મૂકો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેમાં માંસના ટુકડા, જાંઘ તથા ખભાના દરેક સારા ટુકડા નાખો. સારાં હાડકાંથી તેને ભરો!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 એમાં માંસના કટકા નાખો, પસંદ કરેલા સારામાં સારા ખભા અને પગનાં માંસના ટુકડા નાખો.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 24:4
4 Iomraidhean Croise  

કેમ કે જેમ તમે બીજાને દોષિત ઠરાવશો તેમ તેઓ તમને પણ દોષિત ઠરાવશે. અને જે માપથી તમે માપી આપો છો, તેથી જ તમને માપી આપવામાં આવશે.


રસોઇયાએ જાંઘ, તેના પરના માંસ સહિત, લઈને શાઉલ આગળ મૂકી. [શમુએલે] કહ્યું, “જો! જે રાખી મૂકેલુમ છે તે તારી આગળ મૂકીને ખાઅ; કેમ કે મેં લોકોને નોતર્યા છે એમ કહીને ઠરાવેલા અવસરને માટે તારે માટે તે રાખી મૂકેલું છે.” એમ તે દિવસે શાઉલ શમુએલની સાથે જમ્યો.


Lean sinn:

Sanasan


Sanasan