હઝકિયેલ 23:27 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 એમ હું તારામાંથી તારી લંપટતાનો, ને મિસર દેશમાંથી લાવેલા તારા વ્યભિચારનો એવો અંત લાવીશ કે તું તારી નજર તેમના પર નાખશે નહિ ને મિસરનું સ્મરણ કદી કરશે નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.27 હું તારી કામવાસનાનો અને ઇજિપ્તથી આદરેલી તારી લંપટતાનો અંત આણીશ. તું હવે મૂર્તિઓ પર તારી દષ્ટિ નાખશે નહિ અને કદી ઇજિપ્તનું સ્મરણ કરશે નહિ.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 હું તારામાંથી તારા શરમજનક કાર્યોનો અને મિસર દેશમાં કરેલાં વ્યભિચારનો અંત લાવીશ. જેથી તું તારી નજર તેઓના તરફ ઉઠાવશે નહિ અને મિસરને સ્મરણમાં લાવશે નહિ.’” Faic an caibideilપવિત્ર બાઈબલ27 હું તારા સપનાઓનો અને મિસરમાં શરૂ કરેલાં વ્યભિચારનો અંત લાવીશ. એટલે તું હવેથી તેઓને ક્યારેય તારી આંખોથી લલચાવી નહિ શકે.’” Faic an caibideil |